Chaitra Navratri 2023 Horoscope In Gujarati : ચૈત્ર નવરાત્રીની શરૂઆત 22 માર્ચ 2023થી શરૂ થશે. આ નવરાત્રિમાં મા દુર્ગાના 9 સ્વરૂપોની ખૂબ જ વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના પહેલા દિવસે કળશની સ્થાપના કરવામાં આવે છે. સાથે જ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, નવરાત્રિ શરૂ થતાંની સાથે જ કેટલીક રાશિઓનું ભાગ્ય ખુલી જશે. આ રાશિઓ પર મા દુર્ગાની વિશેષ કૃપા રહેશે. માતા રાનીના આશીર્વાદથી આ રાશિના જાતકોને ઘણો ફાયદો થવાનો છે. આ રાશિના લોકો માટે નવરાત્રીના 9 દિવસ વરદાન સમાન સાબિત થશે. આવી સ્થિતિમાં, તો ચાલો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ વિશે.