ગ્રામીણ વિકાસ પર જોર

વેબ દુનિયા

સોમવાર, 16 ફેબ્રુઆરી 2009 (13:49 IST)
યુપીએ સરકારે ગ્રામીણ ક્ષેત્રે વિકાસ માટે ધ્યાન કેન્દ્રીત કર્યું છે. જે અંતર્ગત 60 લાખ ગ્રામીણ આવાસો બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

તો ગ્રામીણ વિસ્તારોમાં વિવિધ સુવિદ્યાઓ ઉભી કરવા માટે રૂ.14 હજાર કરોડની ફાળવણી કરી છે. તો પંચાયત સશક્તિકરણ યોજનાનો વિસ્તાર કરવામાં આવશે, તેવી નાણામંત્રી પ્રણવ મુખર્જીએ જાહેરાત કરી હતી.

તો ટપાલ ઘરનાં માધ્યમથી ઈન્ફોર્મેશન ટેક્નોલોજીનો લાભ ગ્રામીણ લોકોને આપવા માટે એરો નામની યોજના અમલમાં મુકવામાં આવી છે. જે પ્રાયોગિક ધોરણે સફળ રહી હોવાથી તેનો વિસ્તાર કરવામાં આવશે. ોોો

વેબદુનિયા પર વાંચો