શાહરૂખ ખાનને ગુજરાત પોલીસે કર્યા ગિરફ્તાર

સોમવાર, 29 ફેબ્રુઆરી 2016 (15:08 IST)
મુંબઈમાં શૂટિંગ કરી રહ્યા શાહરૂખ ખાનને ગુજરાત પોલીસે ગિરફ્તાર કરી લીધું એની સાથે કામ કરી રહી અભિનેત્રી માહિરા ખાન પણ દંગ રહી ગઈ. આમ તો આ રઈસ ફિલ્મની શૂંટિંગના જ ભાગ છે . મુંબઈમાં માહિરા સાથે શાહરૂખ શૂટિંગ કરી રહ્યા હતા અને સીન મુજબ એને ગુજરાત પોલીસ ગિરફ્તાર કરી વેનમાં લઈ જાય છે. 
 
ઈદ પર પ્રદર્શિત થતી રઈસમાં કિંગ ખાન મિયા ભાઈ સ્મગલરના રોલમાં છે અને માહિરા એમની પત્ની બની છે. ફિલ્મના નિર્દેશન રાહુલ ઢોલકિયાએ કર્યા છે. 
 

વેબદુનિયા પર વાંચો