પ્રિયંકા ચોપડાના "ક્વાંટિકો 2માં" હૉટ અંદાજ

શુક્રવાર, 30 સપ્ટેમ્બર 2016 (16:25 IST)
પ્રિયંકા ચોપડાનું ટીવી શો ક્વાંટિકોનુ સીજન 2 શરૂ થઈ ગયું છે અને એમં પ્રિયંકાનો ખૂબ હૉત અંદાજ નજર આવી રહ્યા છે. 
 
અહીં કેટલાક ફોટો આપી રહ્યા છે જેમાં પ્રિયંકા બોલ્ડ અને બિંદાસ નજર આવી રહી છે . આ શોથી પ્રિયંકાની લોકપ્રિયતા વધી ગઈ છે. 

વેબદુનિયા પર વાંચો