અમિતાભ બચ્ચનએ દેવેન્દ્ર ફડણવેસની પત્ની અમૃતા સાથે શૂટ કર્યા મ્યૂજિક વીડિયો

રવિવાર, 4 ડિસેમ્બર 2016 (12:14 IST)
બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનએ અત્યારે જ એક મ્યૂજિક વીડિયો શૂટ કર્યા અને આ વીડિયોમાં અમિતાભની સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસ નજર આવશે. 
એક્સિસ બેંકની એસોસયેટ સેસિડેંટ અમૃતા પ્રશિક્ષિત ગાયિકા છે . એ પ્રકાશ ઝા અને કુણાલ કોહલીની ફિલ્મોમાં ગીત ગાવ્યા છે  છે . આ ફેલો અવ્સર છે જ્યારે અમૃતાએ એક વીડિયોમાં ગીત સાથે અભિનય પણ કર્યા છે. 29 નવંબરને મુંબઈ સ્થિત રૉઉયલ ઓપેરા હાઉસમાં તેમની શૂટિંગ કરાઈ. 
 
વીડિયોમાં અમૃતાએ લાલ રંગની શાર્ટ ડ્રેસ અને હાએ હીલ્સમા નજર આવી રહી છે. 
 
 
 
 
 
 
 
 

વેબદુનિયા પર વાંચો