કરીનાએ નેહા ધૂપિયાના શો "નો ફિલ્ટર નેહા " પર સેફ તેમના થનાર બાળક અને ટેવ વિશે વાત કરી. જ્યારે નેહા પૂછ્યું કે એવી કઈ ટેવ છે જે તમે તમારા બાળકમાં નહી ઈચ્છતી. તેણે કીધું કે "સેફ બહુ ઉંઘે છે એ આશરે 18 કલાક સુધી ઉંઘે છે પણ બિલ્કુલ કુંભકરણ છે. આટલું ઉંઘવું સમયની બરબદી છે આથી આ ટેવ હું મારા બાળકમાં નહી ઈચ્છતી.