ફિલ્મ ઉડતા પંજાબમાં શાહિદ કપૂર, કરીના કપૂર, દિલજીત સિંહનુ ફર્સ્ટ લુક સામે આવ્યુ છે. પણ સૌ રાહ જોઈ રહ્યા હતા આલિયા ભટ્ટના ફર્સ્ટ લુકનો. ફિલ્મનુ ટ્રેલર 16 એપ્રિલના રોજ લોંચ થવાનુ છે અને તેના એક દિવસ પહેલા આલિયા ભટ્ટનુ ફર્સ્ટ લુક રજુ થયુ છે.
ફિલ્મમાં આલિયાનુ પાત્રનુ નમ પિંકી છે. ફિલ્મમા શાહિદ કપૂર, કરીના કપૂર, દિલજીત સિંહ અને આલિયા લીડ રોલમાં છે. શાહિદ આ ફિલ્મમાં એક પંજાબી રૉક સ્ટારની જેવા દેખાશે.