એક વેબસાઈટ મુજબ એશવર્યા તેમની ફિલ્મોના પ્રમોશન અને ફેંસથી સંકળાયેલા રહેવા માટે સોશલ મીડિયા પર આવવા ઈચ્છે છે. પણ અભિષેક એ એશથી કીધું કે એ શોશલ મીડિયા ના કોઈ પણ પ્લેટફાર્મથી સંકળાવતા પહેલા બે વાર વિચારી લો. એવું અભિષેક તે માટે કીધું કારણકે ઘણી વાર સોશલ મીડિયા પર એકટરનો મજાક ઉડાવતા ભદ્દા કમેંટ કરે છે. પોતે અભિષેક પણ તેના ઘણી વાર શિકાર થઈ ચૂકયા છે. એવામાં એ નહી ઈચ્છતા કે તેમની પત્નીને પણ તેનાથી જૂઝવું પડે.