હું ઈચ્છું છું કે Salman ને સજા મળે

શુક્રવાર, 26 મે 2017 (13:08 IST)
અભિજીત ભટ્ટાચાર્યનો ટ્વિટર અકાઉંટ અત્યારે જ બંદ કરી દીધું હતું. આ પગલાં જેએનયૂની એકટિવિસ્ટ છાત્રા શેહદા રાશિદ પર કરેલ ટ્વીટ પછી ઉઠાવ્યું હતું. અભિજીતના ટ્વિટર અકાઉંટ બંદ કરતા સોનૂ નિગમએ પન પોતાનું ટ્વિટર અકાઉંટ બંદ કરી નાખ્યું કારણકે તેણે લાગ્યું કે ટ્વિટરની સહશીલતા બહુ ઓછી થઈ ગઈ છે. એક ઈંટરવ્યૂહમાં અભિજીતએ આ આખા બાબત પર તેમની ચુપ્પી તોડી અને તેણે સલમાન ખાનની પણ નિંદા કરી. 
અભિજીતએ કીધું કે એ ખુશી ખુશી તેમના લગ્નની વર્ષગાંઠ સ્વિજરલેંડામાં ઉજવી રહ્યા હતા અને ટ્વિટરની આ હરકતથી તેમને કોઈ અસર નહી પડે. આગળ ભિજીતએ  કહ્યું કે ટ્વિટર તે લોકો દ્વારા નહી ચલતું જેના 200-300 ફોલોઅર્સ છે પણ એવી પ્રસિદ્ધ લોકો જેની ખૂબ મોટી સંખ્યામાં ફૉલોઅર્સ છેતે ચલાવે છે. 
 
 
તેણે સલમાનને લઈને કરેલ તેમના ટ્વીટ પર કીધું "હું તેમનો સમર્થમ નહી કરતો. હું ક્યારે પણ તેમનો પ્રશંસક નહી હતું. હું ઈચ્છું છું કે તેમને સજા મળે. મે ક્યારે તેમનો પક્ષ નહી લીધું. 
 
 

વેબદુનિયા પર વાંચો