રવીનાએ લખ્યું "સાડી દિવસ.. તો શું મને સાંપ્રદાયિક, સંઘી ભક્ત, હિંદુવાદી આદર્શ કહેવાશે? જો હું કહું કે મને સાડી પહેરવું પસંદ છે અને મને લાગે છે કે આ સૌથી વધારે સુંદર લાગે છે" આ ટ્વીટ પછી 42 વર્ષીય રવીનાને "સાડીને સાંપ્રદાયિક રંગ આપવા માટે ટ્રાલ કર્યું.