હજુ થોડા સમય પહેલા જ અર્જુન કપુરે એવો ધડાકો કર્યો હતો સલમાનખાનની બહેન અર્પિતાખાન તેની ભુતપુર્વ ગર્લ-ફ્રેંડ હતી અને તેનો પહેલો પ્રેમ હતી. અર્જુન-અર્પિતાનો સંબંધ હવે પુરો થઇ ગયો છે. અને સલમાનની આ વહાલી બહેનને એક નવો બોયફ્રેંડ મળી ગયો છે . અર્પિતાનો આ નવા મિત્રનુ નામ આયુષ શર્મા છે અને તે દિલ્હીમાં રહે છે.