સની હવે આ એકટર સાથે કરશે રોમાંસ

શુક્રવાર, 16 સપ્ટેમ્બર 2016 (16:12 IST)
મુંબઈ - સની  લિયોન અને શરમન જોશી હવે રોમાંસ કરતા નજર આવશે ફૂદ્દૂ ફિલ્મના ગીત 'તૂ જરૂરી નહી તૂ જરૂરી હૈ' માં બન્ને ની હૉત કેમિસ્ટ્રી જોવા મળે છે. આ ગીતમાં સની અને શરમન જોશી બે પ્રેમી બન્યા છે , જે એક-બીજા વગર નહી રહી શકતા. 
આ ગીત વિશે સની કહે છે જેમ-જેમ ગીત આગળ વધે છે ગીતના બોલ અને ઈમોશન દિલના તાર છૂ લે છે. સેટ પર ગીતનો ટ્રીટમેંટ હોય કે વીડિયોના પાછળનો આઈડિયા, બન્ને જ ઘણા શાનદાર અને ક્રિએટિવ છે. 
 
 

વેબદુનિયા પર વાંચો