"My wife is a goddess i got lucky or what !! "
ચાલો જણાવીએ શું થયું. કરણે ઈંસ્ટ્રાગ્રામ પર બિપાશાની આ ફોટો પોસ્ટ કરી અને એ સાથે જ લખ્યુ કે મારી પત્ની એક દેવી છે. હવે બની શકે કે કરણને બિપાશા એક દેવી જેવી લાગવા માંડી હોય કે પછી તેણે આ એક મજાકમાં લખ્યુ હોય.