નિશા યાદવના હોટ ફોટો શૂટ

નિશા યાદવ પણ પૂનમ પાંડે અને શેર્લિન ચોપડાની જેમ જ હોટ અને સેક્સી ફોટો દ્વારા ચર્ચામાં આવતી રહે છે.



તાજેતરમાં જ નિશાએ એક વધુ હોટ ફોટો શૂટ કરાવ્યો છે, જેમા તે કામુક અંદાજમાં જોવા મળી રહી છે.



નિશા યાદવ ઘણી ક્ષેત્રીય ફિલ્મો કરી ચુકી છે અને હવે તેની નજર બોલીવુડ પર છે



નિશા મોટાભાગે કોઈપણ મુદ્દાનો વિરોધ ઓછા કપડાં પહેરીને કરે છે.




મુબઈના નાળાઓની સફાઈથી લઈને ન્યૂડ થઈને તે ચર્ચામાં આવી ચુકી છે.



નિશા કેટલાક ટીવી શો પણ કરી ચુકી છે. તે રિયાલિટી શો યૂટીવી બિંદાસ અને મહુવા જેવી ચેનલો પર પ્રસારિત થી ચુક્યો છે.


નિશાની ટૂંક સમયમાં જ તમિલ ફિલ્મ રજૂ થવાની છે.


તેણે બોલીવુડમાં કાસ્ટિંગ કાઉચથી લઈને પણ વિરોધ કર્યો હતો, જે માટે તેની પ્રશંસા અને આલોચના બંને થઈ હતી

વેબદુનિયા પર વાંચો