ડર્ટી પિક્ચરનું હોટ ગીત ઉહ.. લા.. લા.

વિદ્યા બાલન તેની આગામી ફિલ્મ 'ડર્ટિ પિક્ચર'ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. કહેવાય છે કે આ ફિલ્મમાં વિદ્યાએ ઘણા જ ઉત્તેજક દ્રશ્યો આપ્યા છે. આ ફિલ્મ દક્ષિણી હોટ અભિનેત્રી સિલ્ક સ્મિતાના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં નસીરુદ્દીન શાહ, ઈમરાન હાશમી અને તુષાર કપૂર પણ છે. આ ફિલ્મનું ગીત ઉહ.. લા..લા વર્તમાન સમયમાં ખૂબ જ પ્રચલિત થયેલુ છે. આપ પણ જુઓ તેની એક ઝલક.

વેબદુનિયા પર વાંચો