ઉલ્લેખનીય છે કે થોડા અઠવાડિયા પહેલા સંજય પોતાના કેટલાક મિત્રો સાથે લંડનમાં ડિનર કરી રહ્યા હતા. આ દરમિયાન કરિશ્મા પણ એ જ રેસ્ટોરેંટમાં પોતાના કથિત બોયફ્રેંડ સંદીપ તોષનીવાલ સાથે પહોંચી ગઈ. જે સંજયને ગમ્યુ નહી. આ જોઈને તે સૌની સામે કરિશ્મા પર ગુસ્સે થઈ ગયો.