સૂત્રોના જણાવ્યા મુજબ ,વિકાસ બહલની ફિલ્મ શાનદાર શુટિંગ દરમિયાન આલિયા શુટિંગ અધવચ્ચેથી છોડીને રવિવારના રોજ ઘરે આવતી રહી હતી. ત્યારથી તેમી સતત આરામ જ કરી રહી છે. ગઈકાલે તેની તબીયત વધુ ખરાબ થઈ ગઈ ત્યારે ડાકટરો તેનું કારણ જાણવા માટે અનેક ટેસ્ટ કરાવવાની સલાહ આપી હતી.