120. 201 ડુમરાવ
121. 202 રાજપુર (SC)
બીજા તબક્કામાં ક્યાં થશે મતદાન?
બીજા તબક્કામાં પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, શિવહર, સીતામઢી, મધુબની, સુપૌલ, અરરિયા, કિશનગંજ, પૂર્ણિયા, કટિહાર, ભાગલપુર, બાંકા, જમુઈ, નવાદા, ગયા, જહાનાબાદ, ઔરંગાબાદ, અરવાલ, રોહતાસ અને કૈમુર, કુલ 20 જિલ્લાઓમાં મતદાન થશે.