જાણો રક્ષાબંધનના અચૂક ઉપાય
- જે લોકોની કુંડળીમાં કાલસર્પ દોષ હોય તે રક્ષાબંધનના દિવસે શિવલિંગ પર ગળ્યુ કાચુ દૂધ ચઢાવો. નાગ દેવતાને પોતાના ખરાબ કર્મો અને જાણતા અજાણતા થઈ ગયેલ ભૂલોમાટે ક્ષમા માંગો અને સૌથી મહત્વપૂર્ણ વાત એ દિવસ ચાંદીની ડબ્બીમાં મધ ભરીને ક્યાક સૂના સ્થાન પર દાંટી દો. તેનાથી કાલસર્પ દોષનો પ્રભાવ ઓછો થશે.