મનની વાત કહેતા નથી, આ તિથિએ જન્મેલા લોકો

મંગળવાર, 5 જૂન 2018 (19:19 IST)
જ્યોતિષ મુજબ જે જાતક અમાવસ્યાની તિથિએ જન્મ લે છે એ વિદ્યા બુદ્ધિમાં થોડા ઓછા હોય છે , અસપષ્ટ વક્તા , દરેક કાર્યને ધીમી ગતિથી કરતા મનની વાત કોઈને જ જણાવતા નથી, પણ સુંદર ભાગ્યશાલી , બલહીન અને અશાંત ચિત્તવાળા હોય છે. 
 
આ રીતે અશલેષા અને મધા બન્નેજ ગંડાત મૂળ સંજ્ઞક નક્ષત્ર પણ છે. આ નક્ષત્રોમાં જન્મેલા જાતકો સંભવિત અરિષત નિવારણ  માટે આગળ 27 દિવસ પછી એને નક્ષત્રોની પુનરાવૃતિ હોય એ દિવસે શાંતિ કરાવી આ જાતકોના હિતમાં હોય છે.
 
અશલેષા નક્ષત્રમાં જન્મેલા જાતક નેક  કાર્યોમી નકલ કરતા , ક્રૂર દુષ્ટ અને પાપવૃતિવાલા , ઝૂઠ બોલતા , સાધુ સંતની સંગતમાં રહેતા , ઉગ્ર ઈચ્છાવાળા ,ક્લેશને સહન કરતા અને સદૈવ દરેક કાર્યમાં પોતાના લાભ વિચારતા હોય છે. એના ભાગ્યોદય આશરે 30 વર્ષ પછી જ થાય છે. 
 
શુક્ર્વારે જન્મેલા માણસ મધુર વાણી વાળા હોય છે. એવા માણસને વિવાદ અને ઝગડાથી નફરત હોય છે. જો કોઈથી પ્રેમ કરે છે તો તેમને નિભાવે છે. તેને  સુંદર વસ્તુઓના વધારે શોખ હોય છે અને એ એના સંગ્રહ કરવું પસંદ કરે છે.
 
તે બીજાના મનની વાત ખૂબ જલ્દી જાણી લે છે. પણ એમના મનની વાત બીજાને સામે વ્યકત નથી કરતા. પ્રેમ પ્રસંગના બાબતે ઘણી વાર આ દુવિધાના શિકાર પણ થઈ જાય છે. આથી એના માટે નિર્ણય કરવું સરળ નહી હોય. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર