×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
સરકાર ટ્રેનોમાં ભાડું ઘટાડશે
બુધવાર, 28 ઑગસ્ટ 2019 (11:28 IST)
જાગરણનો અહેવાલ જણાવે છે કે સરકાર ટ્રેનોમાં ખાલી બેઠકો ભરવા માટે ભાડું ઘટાડવાની યોજના લાવશે.
વરિષ્ઠ અધિકારીને નામ વગર ટાંકીને અહેવાલ કહે છે કે રેલવે શતાબ્દી, તેજસ અને ગતિમાન એક્સપ્રેસ સહિતની ટ્રેનોમાં 25 ટકા રાહતની યોજના રજૂ કરશે.
અહેવાલ જણાવે છે કે જે ટ્રેનોમાં ગત વર્ષે 50 ટકા જેટલી બેઠકો ખાલી રહી હતી તેમાં આવી યોજના લાગુ કરવામાં આવશે.
આ માટે માર્ગદર્શિકા નિયત કરવામાં આવી રહી હોવાનો અને 30 સપ્ટેમ્બર સુધી ટ્રેનોની યાદી નક્કી કરવાની હોવાની માહિતી પણ અહેવાલ આપે છે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં જે 'કૉંગો ફીવરે' માથું ઊંચક્યું છે, તે રોગ શું છે અને તેનાથી કઈ રીતે બચવું?
-7 શિખર મંત્રણા દરમિયાન ભારતીય સમય પ્રમાણે સોમવારે બપોરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મુલાકાત કરી હતી.
INX મીડિયા કેસ: સુપ્રીમે કોર્ટે ચિદમ્બરમની અપીલ ફગાવી
અરુણ જેટલીનું નિધન : અમિત શાહે અંજલિ આપવા માટે ટૂંકાવ્યો પ્રવાસ
નવીનતમ
શ્રાવણ મહિનામાં ભગવાન શિવના આ 3 ચમત્કારિક મંદિરોની મુલાકાત લો, શુભ લાભ મળશે.
Kelley Mack Death: 33 વર્ષની વયમાં The Walking Dead અભિનેત્રી કેલી મૈકનુ નિધન, બ્રેન કેંસરથી થયુ મોત
એયરપોર્ટ પર મુખ્યમંત્રીના પુત્ર સાથે થઈ મુલકાત, 16 વર્ષની વયમાં જ થઈ ગયો પ્રેમ, લગ્ન પછી કરિયરને કર્યુ ગુડબાય
સૈય્યારા નહીં પણ આ ફિલ્મ બની થિયેટરોમાં પહેલી પસંદ, પહેલા દિવસે 1.75 કરોડની કમાણી કરી, 10મા દિવસે પહોંચી 23 કરોડ
લાબૂબુ આવતા જ પુત્ર તોફાની વર્તન કરવા લાગ્યો, ભારતી સિંહ ગુસ્સે થઈ ગઈ અને ઢીંગલીને બાળી નાખી
એપમાં જુઓ
x