વર્ષના અંતિમ સૂર્યગ્રહણની જાણો તમારી રાશિ પર શુ થશે અસર ?
મંગળવાર, 30 ઑગસ્ટ 2016 (18:09 IST)
1 સપ્ટેમ્બર 2016ના રોજ લાગી રહ્યુ છે વર્ષનુ અંતિમ સૂર્ય ગ્રહણ. ગ્રહ્ણ ત્યારે બને છે જ્યારે સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્રમા આવી જાય છે અને પૃથ્વીને સંપૂર્ણ રીતે પોતાની છાયામાં લઈ લે છે. સંપૂર્ણ ખગોળીય સૂર્ય ગ્રહણના સમયે સૂર્યની રોશની સંપૂર્ણ રીતે પૃથ્વી પર પડતી નથી. જેને કારણે સૂર્ય ગ્રહણ દરમિયાન અંધારા જેવી સ્થિતિ બને છે. સામાન્યત ગ્રહણ કાળને જીવો માટે શુભ નથી માનવામાં આવતુ. જ્યોતિષશાસ્ત્રના દર્શનિક ખંડનામુજબ ખગોળીય ગ્રહણ દરમિયાન સમસ્ત જીવો પર તેનો શુભાશુભ પ્રભાવ પડે છે. આવો આ ગ્રહણના દ્વાદશ રાશિયો પર પડી રહેલ પ્રભાવને જાણીએ.
આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાય નહી. ગ્રહણ તારીખ 01.09.16ના દિવસે બપોરે 12 વાગીને 44 મિ. અને 58 સેંકડથી શરૂ થઈને સાંજે 4 વાગીને 29 મિ. અને 31 સેકંડ સુધી રહેશે.