શુ કરશો વર્ષ 2016માં
આ વર્ષે જેટલુ બની શકે નવા મિત્ર બનાવો. આ મિત્ર અને આ વર્ષે કરવામાં આવેલ પાર્ટનરશિપ તમને આવનારા સમયમાં ફાયદો કરશે. સંબંધોને લઈને આ વર્ષે સજાગ રહેવાની જરૂર છે. આ વર્ષના લક્ષ્ય સુધી પહોંચવા માટે જરૂરી લય પ્રાપ્ત થઈ શકે છે. આ વર્ષે ચંદ્રમાં સાથે જોડાયેલ વસ્તુઓ જેવી કે ચાંદી ચોખા વગેરેનો ઉપયોગ તમારા માટે લાભકારી સાબિત થઈ શકે છે.