એને 15 દિવસ કાઢા પીવડાવે છે અને આ કાઢા ઈલાયચી લવિંગ ,ચંદન , કાળી મરી , જાયફળ અને તુલસીને વાટીને બનાવે છે. એની સાથે જ ભગવાનને આ મૌસમમાં આવી રહ્યા ફળોના ભોગ પણ લગાવે છે. પણ એના દર્શન બંદ રાખે છે.
આરોગ્ય સુધારવા પર નિકળે છે રથયાત્રા
આરોગ્ય સુધાર્યા પછી જગન્નાથની ભવ્ય રથયાત્રા કાઢે છે. એ પછી એમને રાજસી વસ્ત્રમાં ભવ્ય શ્રૃંગાર અને આરતી કરી સિંહાસાન પર વિરાજમાન કરાય છે. રથયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ શામેળ હોય છે.