શ્રાવણ વિશેષ- બિલીપત્ર અર્પણ કરવાનું મંત્ર

સોમવાર, 24 જુલાઈ 2017 (05:06 IST)
સોમવારે આપણે મોટાભાગે શંકર ભગવાનને બીલીપત્ર અર્પણ કરીએ છીએ. બીલીપત્ર ચઢાવવાથી મનુષ્યના સર્વકાર્ય અને મનોકામના પૂર્ણ થાય છે. શ્રાવણ માસમાં પણ બીલીપત્રો ચઢાવવાનુ વિશેષ મહત્વ છે. 

ક્યારેય બીલીપત્ર આમ જ ન ચઢાવશો. બીલીપત્રો ચઢાવતી વખતે નીચે આપેલ મંત્રનુ ઉચ્ચારણ જરૂર કરો. 

 

ત્રિદલં ત્રિગુણાકારં ત્રનેત્રં ચ ત્રિધાયુતમ્

ત્રિજન્મપાપસંહારં, એક બિલ્વમ્ શિર્વ્પણમ્ 


જેનો મતલબ છે હે ત્રણ ગુણ, ત્રણ નેત્રો, ત્રિશૂળ ધારણ કરનારા અને ત્રણેય લોકના પાપનો સંહાર કરનારા હે શિવજી તમને ત્રિદદ બીલ્વ અર્પણ કરુ છુ...

વેબદુનિયા પર વાંચો