હર હર મહાદેવ - આ મંત્ર જાપ કરશો તો શિવજી જલ્દી થશે પ્રસન્ન

સોમવાર, 27 નવેમ્બર 2023 (05:36 IST)
જીવનના દરેક કષ્ટને દૂર કરે છે મહાદેવ, આ મંત્રોના જાપથી મળશે અન્નત ફળ 
 
Lord Shiv Puja: દેવાધિદેવ મહાદેવનો પૂજન ભક્ત હમેશા જ પૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે કરે છે. સનાતન ધર્મમાં શિવજીની પૂજાનો એક ખાસ મહત્વ છે. શિવજી તેમના ભક્તની ભક્તિથી ખૂબ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. તેમના ભગવાન ભોળાનાથને માત્ર એક લોટો જળ સુધી દરરોજ ચઢાવો તો પણ પ્રભુ પ્રસન્ન થઈ જાય છે. સાથે જ કાળને કાપવા અને દોષોથી મુક્તિ પણ મહાદેવ જ આપે છે. 
 
પુરાણોમાં ભોળનાથને પ્રસન્ન કરવા માટે ઘણા મંત્ર જણાવ્યા છે. જે મનવાંછિત ફળ આપે છે. સૃષ્ટિની ઉતપત્તિ સ્થિતિ અને સંહારના પણ અધિપતિ કહેવાયા છે. તેથી કો તમે પ્કણ જીવનથી દરેક પ્રકારના કષ્ટને દૂર કરવા ઈચ્છો છો તો શિવજીના કેટલાક મંત્રના જાપ કરવું. આ મંત્રોના જાપના ભગવાન ખુશ થઈને દરેક કષ્ટને દૂર કરે છે. આવો જાણી ભગવાન શિવને પ્રસન્ન કરવાના સૌથી સરળ અને સિદ્ધ મંત્ર 
 
ભગવાન શિવને પ્રસન્ન કરવાના મંત્ર 
ૐ ત્રયમ્‍બકં યજામહે ।
સુગન્‍ધિમ્ પુષ્‍ટિવર્ધનમ્ ।
ઉર્વારૂકમિવ બન્‍ધનામ્ ।
મૃત્‍યોર્મુક્ષીયમામૃતાત્ ।।
 
શિવનો મૂળ મંત્ર
ૐ નમ: શિવાય.
 
 
ભગવાન શિવના પ્રભાવશાળી મંત્ર 
ઓમ સાધો જાતયે નમઃ ।
ઓમ વામ દેવાય નમઃ.
 
ઓમ અઘોરાય નમ:...
ઓમ તત્પુરુષાય નમ:...
 
ઓમ ઈશાનાય નમ:..
ઓમ હ્રીં હ્રૌં નમઃ શિવાય.
 
રુદ્ર ગાયત્રી મંત્ર
ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ
તન્નો रुद्रः प्रचोदयात् ॥
 
શિવનો પ્રિય મંત્ર-
 
1. ઓમ નમઃ શિવાય.
 
2. નમો નીલકંઠાય.
 
3. ઓમ પાર્વતીપતયે નમઃ.
 
4. ઓમ હ્રીં હ્રૌમ નમઃ શિવાય.
 
5. ઓમ નમો ભગવતે દક્ષિણામૂર્તિયે મહાય મેધા પ્રયચ્છ સ્વાહા.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર