* મેહનતનું પૂર્ણ ફળ મેળવવા અને મુશ્કેલીઓ દૂર કરવા માટે ગણેશ રૂદ્રાક્ષ ધારણ કરો.
* બુધવારે ગણેશજીના મંદિરમાં જઈને દર્શન કરો. લીલી દૂર્વા ચઢાવો.
* ગણેશજીને મગના લાડુનો ભોગ ચઢાવીને દરેક દરેક પરીક્ષામાં પાસ થવા માટે પ્રાર્થના કરો.
* 7 બુધવારે ગણેશ મંદિરમાં ગોળનો ભોગ ચઢાવો અને તમારી મનોકામના જરૂર પૂરી થશે.