શું તમે જાણો છો "નમસ્તે' ના અર્થ

શનિવાર, 31 ઑક્ટોબર 2015 (16:15 IST)
અમે લોકો જ્યારે એકબીજાથી મળે છે તો નમસ્તે બોલીને નમીએ છે , પણ શું તમે જાણો છો કે નમસ્તેના શું અર્થ હોય છે. અમે લોકો નમ્સ્તે તો કરીએ છે , પણ એનું અર્થ અમે નહી જાણતા ,અમે તમને જણાવીએ છે નમ્સ્તેના અર્થ 
નમસ્તે કે નમસ્કારને સંસ્કૃતમાં વિચ્છેદ કરીએ તો અમે મેળવીશ કે એ બે શબ્દોથી બનેલો છે નમ: + અસ્તે   .  નમ: એટલે નમી ગયા અને અસ્તે એટલે માથું ( અહંકાર અને અભિમાનથી ભરેલું) એટલે મારા અહંકારથી ભરેલા માથું તમારી સામે નમી ગયું. 
 
નમ:નો એક બીજું અર્થ હોઈ શકે છે ન + મે એટલે મારા નહી પણ બધા તમારું. આધ્યાત્મની દૃષ્ટિએ એમાં માણસ બીજા મનુષ્યના સામે એમના અહંકારને ઓછું કરે છે. નમસ્તે કરતા સમયે બન્ને હાથો જોડીને એક કરાય છે જેના અર્થ છે કે આ અભિવાદનના બન્ને માણસન મગજ એક થયા. 

વેબદુનિયા પર વાંચો