Margashirsha Guruvar Vrat 2024 Wishes: માર્ગશીર્ષ ગુરૂવાર વ્રતના ગુજરાતી Quotes, WhatsApp Messages, Facebook Greetings દ્વારા આપો શુભકામના

ગુરુવાર, 12 ડિસેમ્બર 2024 (07:10 IST)
margshirsh guruvar
Margashirsha Guruvar Vrat  માર્ગશીર્ષ ગુરુવારે વ્રત કરવાથી ભક્તોના જીવનમાં ધન, સફળતા અને સુખ-સમૃદ્ધિ આવે છે, તેથી ભક્તો આ વ્રત ખૂબ જ ભક્તિભાવથી કરે છે. આ વ્રતમાં દેવી લક્ષ્મીને શણગારવામાં આવે છે અને પૂજા કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, આ ખાસ અવસર પર, તમે આ ગુજરાતી શુભેચ્છાઓ, કોટ્સ, વ્હોટ્સએપ સંદેશાઓ, ફેસબુક શુભેચ્છાઓ મોકલીને તમારા પ્રિયજનોને માર્ગશીર્ષ ગુરુવારની શુભકામનાઓ આપી શકો છો.
margshirsh guruvar
1. લક્ષ્મીજી વિરાજે તમારે દ્વાર 
  સોના ચાંદીથી ભરી જાય તમાર ઘરબાર 
  શુભકામનાઓ અમારી કરો સ્વીકાર 
   માર્ગશીર્ષ ગુરૂવારની શુભેચ્છા 

margshirsh guruvar
2  તમને માર્ગશીર્ષ ગુરૂવારની ખૂબ ખૂબ શુભેચ્છા 
   પ્રિયજન અને મિત્ર સદા રહે તમારા નિકટ  
   મા લક્ષ્મી તમારી દરેક પરેશાની કરે દૂર 
   માર્ગશીર્ષ ગુરૂવાર તમારા માટે રહે શુભ ફળદાયી 
    માર્ગશીર્ષ ગુરૂવારની શુભકામના 
margshirsh guruvar
3  માર્ગશીર્ષ ગુરૂવારનો આ પાવન દિવસ 
   મા લક્ષ્મી મોકલી રહી છે સુખ-સમૃદ્ધિ 
   સાચી નિષ્ઠાથી કરો માતાની પૂજા 
   એ જ જીવનમાં બધુ કરશે ઠીક 
   માર્ગશીર્ષ ગુરૂવારની શુભકામનાઓ... 
margshirsh guruvar
 4. ઉત્સવ મા લક્ષ્મી નો 
    પ્રાપ્તનો વરસે આશીર્વાદ અને પ્રેમ 
  ઘન ધાન્યથી ભરેલુ રહે તમારુ ઘર 
 સદાય વધતો રહે વેપાર 
માર્ગશીર્ષ ગુરૂવારની શુભકામનાઓ.. 
 
margshirsh guruvar
5- ઉત્સવ મા લક્ષ્મી નો 
  પ્રાપ્ત થાય તમને આશીર્વાદ અને પ્રેમ  
  ધન ધાનથી ભરેલુ રહે ઘર 
  સદા વધતો રહે વેપાર 
  માર્ગશીર્ષ ગુરૂવારની શુભકામનાઓ 
 
 
5- મા લક્ષ્મી તમારા જીવનમાં ખુશીઓ લાવે 
  સાચા મનથી કરો મા લક્ષ્મીની પૂજા 
  માર્ગશીર્ષ ગુરૂવારના આ પાવન અવસર પર 
  દુઆ છે કે માતાની કૃપા તમારા પર બની રહે 
  માર્ગશીર્ષ ગુરૂવાર ની શુભકામનાઓ 
 
margshirsh guruvar
6 તમારા ઘરમાં હંમેશા રહે લક્ષ્મીનો સાથ
  તમને હંમેશા લક્ષ્મી મળે !
  લક્ષ્મી પૂજાના ભાગ્યનો તમને હંમેશા મળે લાભ 
  ગૃહિણી લક્ષ્મી પ્રસન્ન અને બધાં ઘર સુખી!
 
  માર્ગશીર્ષ મહિનાના ગુરુવારની હાર્દિક શુભકામનાઓ
margshirsh guruvar
7.  મહાલક્ષ્મી નમ: 
   ૐ શાંતિ:  શાંતિ:  શાંતિ:  શાંતિ:
  માર્ગશીર્ષ મહિનાના ગુરુવારની હાર્દિક શુભકામનાઓ

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર