3. પિતૃના તર્પણ માટે પણ આ દિવસ ઉત્તમ ગણાય છે. આ દિવસે પિતૃના નિમિત્ત જળદાન , અન્નદાન ભૂમિદાન વસ્ત્ર દાન અને ભોજન પદાર્થ દાન કરવાથી એને તૃપ્તિ હોય છે. જોડા સાથે બ્રાહમ્ણ ને ભોજન કરાવાથી અન્નત ફળની પ્રાપ્તિ થાય છે.
5. માઘી પૂર્ણિમા પર દાનના ખાસ મહત્વ છે. ધર્મ ગ્રંથો મુજબ આ દિવસે જરૂરિયાત ને તલ, ધાબડો, રૂ, ગોળ, ઘી, મોદક , જૂતા , ફળ, અન્ના વગેરે દાન કરવું જોઈએ.