હિન્દુ ધર્મ મુજબ સુષ્ટિ નિર્માણ માટે મૈથુની વ્યવ્સ્થાથી સંસારનો વિકાસ થયો છે. બ્રહ્મવૈવર્ત પુરાણના બ્રહ્મ ખંડ: 27.29-38 માં વર્ણિત છે કે સ્ત્રી પુરૂષનુ મિલન વર્ષના ખાસ 7 દિવસોમાં અશુભ માનવામાં આવે છે. આ દિવસોએ કોઈપણ કપલને એકબીજાના નિકટ ન આવવુ જોઈએ. ભલે પછી એ પરણેલા હોય કે પ્રેમી હોય. આ દિવસોમાં સંબંધ બનાવવાથી પાપ તો લાગે જ છે ઉપરાંત ભવિષ્યમાં ઘાતક પરિણામ પણ ભોગવવા પડે છે. આવો જાણીએ જાણો કયા છે એ વિશેષ દિવસો..