- ૐ રાં રાહવે નમ:
- ૐ નમ: શિવાય
ચંદ્રમા મુખ્ય સ્વરૂપે મનના દેવતા છે. રાહુ-કેતુની નજીક હોવાથી અંધકારની સ્થિતિમાં માનસિક અશાંતિ અને તણાવ ઉત્પન્ન થાય છે. આ ગ્રહણથી બીમાર, માનસિક વિકૃતિવાળા લોકોને વધુ તકલીફ થઈ શકે છે. તેથી દુર્ઘટના, માનસિક રોગ અને તણાવથી બચવા માટે ચંદ્રગ્રહણ પર રાહુથી સંબંધિત ઉપાય કરવા જોઈએ.