ગુરૂવારે ભૂલથી પણ ન કરો આ 5 કામ

ગુરુવાર, 6 ડિસેમ્બર 2018 (15:58 IST)
.
મિત્રો આજે અમે આપને બતાવી રહ્યા છે કે ગુરૂવારે કયા કામ છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ.    આમ 
તો અઠવાડિયાના દરેક દિવસનુ વિશેષ મહત્વ છે.  ઘરના મોટા વડીલ કેટલાક કામ ગુરૂવારે ન કરવાની સલાહ આપે છે.  જાણો 5 એવા કયા કામ છે જે ગુરૂવારે બિલકુલ ન કરવા જોઈએ.   કેટલાક લોકો આને અંધવિશ્વાસ પણ માની શકે છે. પણ પેઢી દર પેઢી આ વાતો આગળ વધતી જઈ રહી છે.  અહી અમે આપને ફક્ત માન્યતા વિશે જણાવી રહ્યા છીએ.  તેને માનવુ ન માનવુ તમારા વિવેક પર નિર્ભર કરે છે.. તો ચાલો જાણીએ એવા કયા 5 કામ છે જે ગુરૂવારે ન કરવા અંગેની માન્યતા છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર