દરેક ઈચ્છે છે કે તેમનુ ઘર પરિવારમાં પૈસાની બરકત રહે અને ઘરમાં કોઈ વસ્તુની કમી ન રહે. આવામાં મા લક્ષ્મીને પ્રસન્ન રાખવી ખૂબ જરૂરી છે. જો મા લક્ષ્મી સિસાએ જાય તો કેટલી પણ મહેનત કરી લો પૈસા કમાવવામાં પરેશાની આવે છે સાથે જ પાસે પૈસા ટકતા નથી. આવામાં કિસ્મત તો ખરાબ થઈ જશે સાથે જ તમારા પરિવારના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
3. ગાળો બોલવી કે લડાઈ ઝગડો - ઘરમાં જેટલી સકારાત્મક ઉર્જાનો પ્રભાવ રહે છે લક્ષ્મી એટલી જ પ્રસન્ન રહે છે. જે ઘરમાં લડાઈ ઝગડો અને ગાળો અપશબ્દોનો ઉપયોગ થાય છે ત્યાથી લક્ષ્મી તરત જ દૂર થઈ જાય છે અને ફરી આવતી નથી. નકારાત્મક ઉર્જાથી બચવા માટે ઘરમાં શાંતિનુ વાતાવરણ રાખો. બની શકે તેટલુ શુક્રવારે લડાઈ ઝગડો કરવાથી બચો. આવુ કરવાથી ઘરનુ વાતાવરણ પોઝીટિવ રહેશે અને લક્ષ્મી તમારા ઘરે જરૂર પધારશે.