શા માટે કરીએ છે દહીં સ્નાન- લાલ કિતાબ મુજબ જો શુક્ર પ્રથમ, પાંચમા, આઠમા અને દસમા ભાવમાં હોય તો ગણાય છે કે શુક્ર ધીમુ છે. ધીમું શુક્ર બધા પ્રકાએઅની સુખ અને સુવિધાઓને નાશ કરી નાખે છે. પત્નીથી સંબંધ ઠીક નહી રહે છે. શુક્રની સાથે રાહુ કે મંગળ છે તો પણ શુક્ર ધીમો થઈ જાય છે.
શું ફાયદો થશે તેનાથી
1. દહીં સ્નાન કરવાથી ધીમો શુક્ર ઉત્તમ ફળ આપશે.
2. તેનાથી ત્વચા રોગ સમાપ્ત થઈ જાય છે. સૂકી ત્વચા નરમ બની જાય છે.
3. દહીંમાં ઈત્ર નાખીને નહાવવાથી તમારી સંપત્તિમાં વધારો થશે.
4. આવું માનવું છે કે ગુપ્તાંગ પર દહીં લગાવીને સ્નાન કરવાથી ગુપ્ત રોગ સમાપ્ત થઈ જાય છે.