સંબંધની વાત કરતા પહેલા જરૂર ધ્યાન આપો આ વાતો પર

બુધવાર, 23 નવેમ્બર 2016 (00:37 IST)
જ્યારે કોઈ પેરેંટસ તેમના બાળક માટે સંબંધ જોવા જાય છે તો તે સમયે પેરેંટસ અને જેમના લગ્ન થઈ રહ્યા છે તેમને ઘણી વાતની ચિંતા થાય છે. જેમ કે હું તેમને પસંદ આવીશ કે નહી , મેકઅપ સારું થયું કે નહી. એવી ઘણી વાતો , જેની  હમેશા ચિંતા હોય છે. આ કારણે તમે એવી રીતે ગૂંચાઈ જાઓ છો કે સમયની ખબર જ નહી રહેતી. આજે અમે તમને કેટલીક જ એવી વાતોના વિશે જણાવીશ. જેને સંબંધ કરતા સમયે ધ્યાનમાં રાખવું જોઈએ. 
1. સંબંધ કરતા સમયે આ વાત નો ધ્યાન રાખો કે સામે વાળા સંબંધ માટે બળજબરી તો નહી કરી રહ્યા છે. જો પરિવાર વાળાની આ ટેવ છે તો જાહેર વાત છે કે તમારા થનાર પાર્ટનરની પણ આ ટેવ થઈ શકે છે. સારું હશે જે તમે બન્ને એકલામાં એક-બીજાથી વાત કરો. 
 
2. સંબંધ કરવા જતા સમયે બીજા પરિવારની ટેવ , તેમના રહન-સહન પર ખાસ ધ્યાન આપો. આથી તમને થનાર પાર્ટનરની ટેવ વિશે ખબર પડશે. 
 
3. જો સામે વાળા તમારી વાતનો જવાબ ઘુમાવી -ફરાવીને આપી રહ્યા છે તો હોઈ શકે છે કે એ તમારાથી કઈક છિપાવી રહ્યા છે. 
 
4. ઘણી વાર ઘરમાં ઘૂસતા જ અજીબ અનુભવ થવા લાગે છે. જેને ઘણા લોકો અનજોવું કરે છે પણ આ ચિંતાનો વિષય થઈ શકે છે. આથી સંબંધ કરતા સમયે આ વાતનો જરૂર ધ્યાન આપો. 
 

વેબદુનિયા પર વાંચો