Tulsi Vivah તુલસી વિવાહ - જાણો આ દિવસે શું કરવું શું ન કરવું?
સોમવાર, 15 નવેમ્બર 2021 (12:01 IST)
શુક્લપક્ષના 15 નવેમ્બરને આખા ભારતમાં તુલસી વિવાહના પર્વના દિવસના રૂપમાં ઉજવાશે. આ દિવસે ઘણા પ્રકારના નિયમોનો પાલન કરાય છે. માનવું છે કે તુલસી વિવાહ કરનારા લોકોને મહાકન્યાદાનના સમાન લાભ મળે છે સાથે જ તમને ઘણા પાપ પણ નષ્ટ થઈ જાય છે. તેથી આ દિવસે કોઈ નિયમ તોડીએ કે કોઈ
આવું કામ કરીએ જે નહી કરવુ જોઈ તો તેનાથી નરકની પરેશાનીઓ ઉઠાવવી પડે છે. ચાલો જાણી તમને જણાવીએ છે તમને આ દિવસે શું કામ કરવુ જોઈએ અને શું નહી
જરૂર કરો આ કામ
- આ દિવસે માતા તુલસીના વિવાહ ભગવાન શાલિગ્રામથી જરૂર કરાવો. તેનાથી તમને તુલસીની સાથે ભગવાન વિષ્ણુની પણ કૃપા મળશે.
- જે ઘરમાં દીકરીનો સુખ નથી તે લોકો તુલસી વિવાહ કરાવો તેનાથી તેને કન્યાદાનનો ફળ મળશે.
- આ દિવસે ઘરમાં નાની ચાંદીનો તુલસીનો છોડ લાવવું ખૂબ શુભ ગણાય છે.
- તુલસી વિઆહ કર્યા પછી તે તુલસીનો દાન કરી નાખો અને ઘરમાં નવી તુલસી લાવીને લગાવો.
- આ દિવસે તુલસીના છોડની નીચે દીવો જરૂર પ્રગટાવો. આવું કરવાથી માતા લક્ષ્મીની કૃપા મળશે.