મંગળવારના દિવસે હનુમાનજીને સમર્પિત છે. આ દિવસે બજરંગબળીની વિધિ-વિધાનથી પૂજા અર્ચના કરાય છે. ભક્ત સંકટ મોચન હનુમાનને પ્રસન્ન કરવા માટે વ્રત રાખે છે. માન્યતા છે કે મંઅળવારના દિવસે કેટલાક ઉપાયોથી સુખ-સમૃદ્ધિ આવે છે. તેની સાથે જ જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક એવા કામ જણાવ્યા છે. જેને મંગળવારે નહી કરવા જોઈએ. આ કાર્યોને કરવાથી બજરંગબળી ગુસ્સે થઈ શકે છે અને ધન હાનિની શકયતા રહે છે. જાણો મંગળવારના દિવસે કયાં કાર્યો કરવાથી ગુસ્સે થઈ શકે છે બજરંગબળી