દાન ની દક્ષિણા લેતાના હાથ પર જળ નાખવા જોઈએ. દાન લેતાને દક્ષિણા જરૂર આપવી જોઈએ. જૂના સમયમાં દક્ષિણા સોનાના રૂપમાં આપતા હતા, પણ જો સોનાના દાન કરી રહ્યા છો તો દક્ષિણા ચાંદીની હોવી જોઈએ . દક્ષિણા હમેશા એક ,પાંચ, અગિયાર, એકવીસ, એકાવન ,એક સૌ એક, એક સૌ એકાવન જેવુ સામર્થય અનુસાર હોવી જોઈએ. દક્ષિણામાં ક્યારે પણ શૂન્ય ન હોવું જોઈએ.