હિન્દુ વર્ષમાં 24 એકાદશી આવે છે. જો અધિક માસ હોય તો 26 એકાદશી આવે છે. લોકો આ દિવસે ઉપવાસ કરતા હોય છે. પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હશે કે એકાદશી એ દેવીનું નામ છે આ દિવસને ખૂબ શુભ માનવામાં આવે છે. જો તમને અનેક પ્રયસો પછી પણ સફળતા ન મળી રહી હોય તો એકાદશીન દિવસે કેટલાક ઉપાયો કરવાથી તમારુ ભાગ્ય બદલાય શકે છે.