ગુજરાતી જોક્સ - દારૂડિયાની આંખ ક્યારે ખુલે છે

બુધવાર, 27 જૂન 2018 (12:06 IST)
એક દારૂડિયો આંખ દાન કરવા ગયું 
કાઉંટર કલ્ર્ક એ કહ્યું- કઈક કહેવા માંગો છો! 
દારૂડિયો- જેને પણ લગાવો તે જણાવી દેશો કે 
બે ધૂંટ પછી જ ખુલે છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર