ગુજરાતી જોક્સ - તૂ શેરનો દીકરો છે આ ખૂબ મજેદાર Joke હંસી નહી રોકાશે

રવિવાર, 1 માર્ચ 2020 (15:21 IST)
Son- પાપા હુ ફરીથી ફેલ થઈ ગયુ
પાપા- કોઈ વાત નહી તૂ શેરનો દીકરો છે
Son- મેમ પણ કહે છે... 
પાપા- શું? 
Son- ખબર નથી કયાં જાનવરનો દીકરો છે 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર