સૂતી વખતે ભૂલથી પણ પાસે ન મુકશો આ 10 વસ્તુઓ..નહી તો

Webdunia
શુક્રવાર, 30 નવેમ્બર 2018 (13:00 IST)
જે રીતે  માણસ માટે દુનિયાના બધા કામ જરૂરી હોય છે એ જ રીતે ઉંઘ પણ એક જરૂરી છે. જો કે કેટલાક લોકો ઉંઘને સુખ અને દુખ સાથે જોડીને પણ જુએ ક હ્હે.   એવુ કહેવાય છેકે સારી ઉંઘ નસીબવાળાને જ મળે છે.  એક શ્રીમંત વ્યક્તિ બની શકે કે બધા એશો આરામ મળવા છતા પણ આખી રાત ચેનથી સૂઈ ન શકતો હોય પણ એક ગરીબ વ્યક્તિ કશુ ન હોવા છતા પણ દિવસભર કામ કર્યા પછી ચેનથી સૂઈ જાય છે. પણ શ્રીમંત હોય કે ગરીબ કેટલેકે વાતો એવી છે જે સૂતી વખતે ધ્યાનમાં રાખવી જરૂરી છે. 

સંબંધિત સમાચાર

Next Article