આચાર્ય ચાણક્યની નીતિઓ આજના સમયમાં પણ કારગર સાબિત થાય છે. અનેક લોકો આચાર્ય ચાણક્યની નીતિઓનુ પાલન કરી સુખી જીવન વ્યતીત કરે છે. આચાર્ય ચાણક્ય મુજબ પતિ-પત્નીના સંબંધો પવિત્ર અને મજબૂત હોય છે. દાંપત્ય જીવનના કમજોર પડવા પર વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે પતિ-પત્નીને દાંપત્ય જીવનને સફળ બનાવવા માટે આચાર્ય ચાણક્યની આ વાતોને હંમેશા યાદ રાખવી જોઈએ. આ વાતોનુ ધ્યાન રાખવાથી દાંપત્ય જીવન ખુશીઓથી ભરાય જશે અને તમને જીવનમાં કોઈ પ્રકારની સમસ્યાનો સામનો નહી કરવો પડે. આવો જાણીએ દાંપત્ય જીવનને સુખમય બનાવવા માટે કંઈ વાતોનુ ધ્યાન રાખવુ જોઈએ