ધન મેળવવાની ઈચ્છા દરેકને હોય છે. દરેક જલ્દી જલ્દી શ્રીમંત અને લખપતિ બનવા માંગે છે પણ કહેવાય છે કે સમય પહેલા અને કિસ્મતથી વધુ કોઈને મળતુ નથી. તમે પ્રયત્નોથી તમારા ભાગ્યમાં ધનની અભિવૃદ્ધિ કરી શકો છો. આ માટે તમે જ્યોતિષીય અને આધ્યાત્મિક ગુરૂઓની મદદ લેવી પડે છે. જીવનમાં કેટલાક એવા સરળ ઉપાય છે જે શુક્રવારે કરી તમે ધન પ્રાપ્ત કરી શકો છો.