કૉમનવેલ્થ ગેમ્સ 2022 : ભારતનાં નિખત ઝરીને લાઇટવેઇટ બૉક્સિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો

Webdunia
સોમવાર, 8 ઑગસ્ટ 2022 (08:32 IST)
ભારતીય બૉક્સર નિખત ઝરીને કૉમનવેલ્થ ગેમ્સમાં નૉર્ધન આયરલૅન્ડનાં કાર્લી મૅકનૉલને હરાવીને મહિલા બૉક્સિંગમાં 48-50 કિલો ભારવર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
 
તેમણે લાઇટ ફ્લાયવેટ ઇવેન્ટ 5-0થી જીતી હતી.

સંબંધિત સમાચાર

Next Article