Video Viral- પાણીપુરી ખાતા લોકો થઇ જાવ સાવધાન

Webdunia
ગુરુવાર, 25 જાન્યુઆરી 2024 (11:44 IST)
-પાણીપુરીના શોખીનો સાવધાન
- લારીવાળો બટાકા પગથી ધોઇ રહ્યો હોય તેવું જોવા 
- વીડિયો વાયરલ
 
પાણીપુરીના શોખીનો સાવધાન થઇ જાવ. હાલમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં લારીવાળો બટાકા પગથી ધોઇ રહ્યો હોય તેવું જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં આ વીડિયો વડોદરાનો છે. શહેરના દાંડીયા બજારમાં પાણીપુરીની લારીવાળો પગથી બટાકા ધોતો હોય તેવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

<

દાંડિયાબજારમાં પાણીપુરીવાળાએ તપેલાંમાં પગથી બટાકા ધોયા...

વીડિયો વાયરલ થતાં પાણીપુરીની લારી છોડી ફરાર#panipuri #Vadodara pic.twitter.com/XDjjy0KkS3

— My Vadodara (@MyVadodara) January 25, 2024 >
 
પાણીપુરીના શોખીનો સાવધાન થ

સંબંધિત સમાચાર

Next Article