Education Policy- ધો.10-12ના બોર્ડ પરિણામથી અસંતોષ હશે તો બે તક મળશે,

મંગળવાર, 19 એપ્રિલ 2022 (12:27 IST)
શિક્ષણક્ષેત્રમાં સુધારો કરવા રાષ્ટ્રીય શિક્ષણનીતિ ઘડવામાં આવી છે અને આ નીતિનો અમલ પણ કરાવવામાં આવી રહ્યો છે. નવી શિક્ષણનીતિ મુજબ ધોરણ 10 અને 12માં બોર્ડની પરીક્ષા યથાવત્ જ રહેશે, પણ બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ સારું પરિણામ મેળવી શકે એ માટે પરીક્ષા આપવાની બે તક આપવામાં આવશે. આ બે તક આપવા અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો છે,

પરંતુ આ તક કેવી રીતે આપશે એનો વિસ્તારપૂર્વક કોઈ ઉલ્લેખ નથી. એને લઈને નિષ્ણાત શિક્ષકો અને શિક્ષણ વિભાગ પણ મૂંઝવણમાં મુકાયો છે કે પરીક્ષા ક્યારે અને કેવી રીતે લેવી?
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર