આમલેટ

કલ્યાણી દેશમુખ

મંગળવાર, 24 મે 2016 (09:42 IST)
સામ્રગી - એક ઈંડુ, એક નાની ડુંગળી, અડધી ચમચી લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, તેલ.

રીત - ઈંડાને ફોડીને તેમાં ઝીણ્રી સમારેલી ડુંગળી, લાલ મરચું, મીઠું નાખીને સારી રીતે હલાવી લો. એક તવા પર તેલ લગાવી ગરમ કરવા મુકો, આ ખીરાને તવા પર પાથરી બંને તરફ દસેક સેકંડ શેકી ઉતારી લો.

વેબદુનિયા પર વાંચો