ગટરમાં મહિલાઓની છુટ્ટાહાથની મારામારી:

Webdunia
શુક્રવાર, 17 જૂન 2022 (16:46 IST)
ગટરમાં મહિલાઓની છુટ્ટાહાથની મારામારી:- આ તો ઘણુ થયુ બાપ- બે કરોડપતિ પરિવારની મહિલાઓ વચ્ચે રોડ પર નથી પણ ગટરમાં કરતી રહી મારામારી. 
 
આ ઘટના રાજસ્થાનના અજમેરના એક કરોડપતિ પરિવારની છે. પરિવારના મુદ્દે પ્રોપર્ટીનો વિવાદ ચાલી રહ્યો છે જેના લીધે બે પરિવારની મહિલાઓની જાહેરમાં ઝગડો ચાલી રહ્યો હતો. બન્ને મહિલા ઝગડતા-ઝગડતા ગટરમાં પડી ગઈ  છતાં મારામારી કરી રહી હતી.

આ પછી બંનેના પરિજનો પણ ત્યાં દોડી આવ્યા અને ઝઘડો શાંત પાડવાની જગ્યાએ તેમણે મારામારી શરૂ કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, ત્યાં હાજર એક યુવકે તેના મોબાઇલમાં વીડિયો કેદ કરી લીધો હતો. જે સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. 
 

સંબંધિત સમાચાર

Next Article